Uncategorized

ફાફગુલ્લા આર્ટિસ્ટ ગ્રુપ પ્રસ્તુત કરે છે આંખો કી ગુસ્તાખીયાં

ફાફગુલ્લા એટલે ફાફડા ના વચ્ચે ફસાયેલો રસગુલ્લા ની ગાથા, કથા અને વ્યથા .એ બંગાળી અને ગુજરાતી કલ્ચર, ભાષા, ઇતિહાસ, સાહિત્ય અને ખાનપાન ના ટોપીક પર ચર્ચાઓ ..એક એવા મંચ જે આર્ટિસ્ટ ને ક્રિએટિવ વિચારવાનું મંચ આપે .

આ ગ્રુપ નું પહેલું પ્રોગ્રામ નું આયોજન આંખો ના ટોપીક પર મસાલા માર કે રેસ્ટોરન્ટ માં યોજાયો અને રાવલ સ્ટુડિયો, ઉત્સવ ઇવેન્ટ, એનકવાળા, ડોક્ટર ઝંખના, ડોક્ટર પાર્થ અને સ્ત્રેટેજીક મીડિયા સર્વિસિસ ની સંયુક્ત સહયોગ થી એક અદ્ભુત કાર્યક્રમ યોજાયો.

કાર્યક્રમમાં ૮ ઉભરતા કલાકારો એ આંખો ના મસ્તી પર ૨ કલાક ના શાયરી, સ્ટેન્ડ અપ, કવિતા અને વારતાઓ પ્રસ્તુત કર્યા હતા. સુભોજિત્ સેને કાર્યક્રમ ના સંચાલન કર્યા હતા.

Leave a Reply

Your email address will not be published.