દૃષ્ટિહીન વ્યક્તિઓ માટે યોજાયો “સુપ્રીમ સિંગર્સ ઓફ ગુજરાત: વોઇસ ઓફ બ્લાઇન્ડ 2.0” ગાયન સ્પર્ધા વર્લ્ડ સાઇટ ડેની ઉજવણીમાં અમદાવાદ સુપ્રીમની રોટરી ક્લબે બ્લાઇન્ડ પીપલ્સ એસોસિયેશન સાથે મળીને “સુપ્રીમ સિંગર્સ ઓફ ગુજરાત: વોઇસ ઓફ બ્લાઇન્ડ 2.0” પ્રસ્તુત કર્યું છે, જે એક પ્રેરણાદાયી સિંગિંગ કોમ્પિટિશન છે, જે તેના હૃદયમાં ઉમદા સામાજિક હેતુ ધરાવે છે. રોટેરીઅન શ્રીમતી મીના […]