Gujarat Top Stories

“શ્રી વિશ્વકર્મા પૂજન દિવસ” નિમિત્તે અમદાવાદમાં “શ્રી વિશ્વકર્મા એકતા રથયાત્રા”નો થશે પ્રારંભ

 વિશ્વકર્મા પૂજન દિવસનું આયોજન આ વખતે “શ્રી વિશ્વકર્મા જનસહાયક ચેરિટેબલ ફાઉન્ડેશન ગુજરાત” દ્વારા કરવામાં અનોખી રીતે ભક્તિ ભાવપૂર્વક કરવામાં આવી રહ્યું છે. કોરોનાના બે વર્ષ વિત્યા બાદ આ વખતે રંગેચંગે આયોજન કરવામાં આવી રહ્યું છે. હાથી, ઘોડા અને ડી.જે.ના તાલે શ્રી વિશ્વકર્મા ભગવાનની ભવ્ય એકતા રથયાત્રા અમદાવદામાં જુદા-જુદા રુટ પર મોટી જનમેદની સાથે નીકળશે. બે […]