ગુજરાતી રંગભૂમિના જાણીતા કલાકાર પદ્મશ્રી તુષાર શુક્લ તેમજ કલાગુરુ ઈલાક્ષી ઠાકોરનુ પણ વિશેષ સન્માન કરવામાં આવ્યું વડાપ્રધાનશ્રીએ સશક્ત-સ્વસ્થ વિકસિત ભારતના નિર્માણ માટે પ્રારંભ કરેલા સ્વચ્છ ભારત અભિયાન, કેચ ધ રેઈન તેમજ એક પેડ માં કે નામમાં રંગભૂમિના કલાકારો સહયોગ આપે – મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ -: મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ :- – સમાજમાં ક્રાન્તિકારી પરિવર્તનો […]