અમદાવાદ : તમારી પ્રિય કારને નવી જીંદગી આપવા માટે અમદાવાદના નિકોલમાં માય કાર વોશ (વિનસ કાર ડીટેલિંગ સ્ટુડિયો)નું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. આ સાથે માય કાર વોશ ખાસ ઓફર લઈને આવ્યું છે. જો તમને સવાલ હોય કે, શા માટે માય કાર વોશ? ગુજરાતની સૌથી ઝડપથી પ્રસરી રહેલી ફ્રેન્ચાઇઝ અને હજારો ગ્રાહકોનો વિશ્વાસ સંપાદન કરી ચૂકેલી […]