Gujarat Headline News Life Style Top Stories

અમદાવાદમાં સમારા આર્ટ ગેલેરી ખાતે 19 થી 29 ડિસેમ્બર દરમિયાન યંગ આર્ટિસ્ટ્સ વિઆના અને વામિકાના પેઈન્ટિંગ્સનું એક્ઝિબિશન યોજાશે

• વામિકા ફક્ત 3 વર્ષ અને વિઆના ફક્ત 8 વર્ષના ટેલેન્ટેડ આર્ટિસ્ટ છે અમદાવાદ : અમદાવાદની સમારા આર્ટ ગેલેરી ખાતે 19 થી 29 ડિસેમ્બર દરમિયાન “અ બ્લોસમિંગ પેલેટ” પેઈન્ટીંગ એક્ઝિબિશનનું આયોજન કરવામાં આવ્યું છે. આ એક્ઝિબિશનમાં બે યુવા પ્રતિભાઓ 3 વર્ષીય વામિકા અને 8 વર્ષીય વિઆનાની અવિસ્મરણીય પેઈન્ટિંગ્સ નિહાળવા મળશે. આ એક્ઝિબિશનનું ઉદ્ઘાટન ગુરુવાર, 19મી […]