· વડાલીયા ફૂડ્સ કંપની દ્વારા અમદાવાદના RJD ARCADE ખોડિયાર મંદિર રોડ ન્યુ રાણીપ પર આ 50મોં સ્ટોર શરુ કરવામાં આવેલ છે જે કમ્પની આઉટલેટ્સ પરથી કંપનીની તમામ 150થી પણ વધારે પ્રોડક્ટ એકજ જગ્યા પરથી મળી શકશે અમદાવાદઃ છેલ્લા એક દાયકાથી નમકીન, ફ્રાઇમ્સ, વેફર્સ ની દુનિયામાં રાજકોટ અને ગુજરાતને અનોખા સ્વાદ અને ઉત્તમ ક્વોલિટીની લોકોની પહેલી […]