અમદાવાદ વર્લ્ડ હેરિટેજ ડે પર ક્વિઝમાં, અમદાવાદની ઝેબર, નવરંગ, જ્ઞાનદા સહિતની સ્કુલના 100 જેટલા સ્ટુડન્ટસે ભાગ લીધો હતો. આ બાળકોને વિશાલાના સુરેન્દ્ર પટેલ દ્વારા મ્યુઝિયમ અંગે પણ જાણકારી અપાઈ હતી. આ અંગે વાત કરતાં વિશાલાના સુરેન્દ્ર પટેલે કહ્યું કે, ‘આપણે જો આપણો વારસો સ્ટુડન્ટસને નહી આપીએ તો કલ્ચરને લઈને આવતી કાલ ચિંતાજનક છે. ફોરેનના દેશોમાં […]