Gujarat Headline News Top Stories

રણજીત બિલ્ડકોને એચઆઈવી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું

અગ્રણી કન્સ્ટ્રક્શન કંપની અને ગુજરાત એઇડ્સ અવેરનેસ એન્ડ પ્રિવેન્શન યુનિટ અવેરનેસ પહેલ માટે એક સાથે આવ્યા.એચઆઈવી વિશે વધુ જાગૃતિ લાવવા અને માઈગ્રન્ટ વર્કર્સ સુધી પહોંચવાના પ્રયાસરૂપે, અગ્રણી કન્સ્ટ્રક્શન કંપની રણજીત બિલ્ડકોને બુધવારે ગાંધીનગરમાં એચઆઈવી અવેરનેસ કાર્યક્રમનું આયોજન કર્યું હતું. ગાંધીનગરમાં રણજીત બિલ્ડકોનના કાસ્ટિંગ યાર્ડ ખાતે સવારે 10:00 થી 11:00 વાગ્યામાં આ કાર્યક્રમનું આયોજન ઈન્ટરનેશનલ સોસાયટી […]