અમદાવાદ 9 ઓક્ટોબર : ઘણા લોકો પાસે ટેલેન્ટ હોય છે પરંતુ આ ટેલેન્ટને યોગ્ય પ્લેટફોર્મ ના મળતા તેઓ મુંઝાઈ જાય છે ત્યારે તેમનુું અંદરનું ટેલેન્ટ પણ મરી જાય છે પરંતુ આ ટેલેન્ટને બહાર લાવવાનું કામ “યુએસએ ફિલ્મ”, “સિતારે હમ ઝમીન કે” દ્વારા કરવામાં આવી રહ્યું છે. ઘણા સમયથી જેની રાહ જોવાતી હતી તે રીયાલિટી શો […]