BY DARSHANA JAMINDAR પંજાબના મુખ્યમંત્રી ભગવંત માનજીએ ગુજરાત વિધાનસભા ચૂંટણીના પ્રચાર માટે રોડ શોમાં ભાગ લીધો હતો.27 વર્ષથી પીડિત જનતા જાગી જાય છે અને પછી 27 વર્ષનો હિસાબ 27 મિનિટમાં કરી દે છે: ભગવંત માનઆ લોકો પૂછે છે કે મફત સુવિધાઓ માટે પૈસા ક્યાંથી આવશે? પૈસા એ લોકોના ખિસ્સામાં જ છે, તેમને જેલમાં મોકલીશું અને […]