3 ઓક્ટોબર ૨૦૨૪, ગુરુવારના રોજ “વિચાર ટ્રસ્ટ” ના ઉપક્રમે યોજાયેલા એક ભવ્ય કાર્યક્રમમાં ભારતના ગૃહમંત્રી અને ગુજરાતના પનોતાપુત્ર માનનીય શ્રી અમિતભાઇ શાહના વરદ હસ્તે વિચાર ધાતુપાત્ર સંગ્રહાલય નવીનીકરણનું લોકાર્પણ અને ગાંધી મિત્ર એવોર્ડ એનાયત કરવામાં આવશે. આ રળિયામણા પ્રસંગે ગુજરાત રાજ્યના લોકપ્રિય માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ પટેલ મુખ્ય મહેમાન તરીકે ઉપસ્થિત રહેશે. ૨જી ઓક્ટોબર, ૨૦૨૪ […]