Gujarat Headline News Top Stories

અમદાવાદમાં સરીન ફિલ્મ્સ દ્વારા  શોર્ટ ફિલ્મો “હીર ઔર રાંઝા” (હિન્દી) અને “સુખનાથ મોગરા ની વાતચીત” (ગુજરાતી) નું ખાસ સ્ક્રીનિંગ

સરીન ફિલ્મ્સે તાજેતરમાં નિર્મિત શોર્ટ ફિલ્મો “હીર ઔર રાંઝા” (હિન્દી) અને “સુખનાથ મોગરા ની વાતચીત” (ગુજરાતી) નું સ્પેશિયલ સ્ક્રીનિંગ ક્લબ બેબીલોન થિયેટરમાં આયોજિત કર્યું હતું 2024 માં ડાયનેમિક ઉદ્યોગ સાહસિક ઉમાશંકર યાદવ દ્વારા સ્થાપિત, સરીન ફિલ્મ્સે તેના પહેલા વર્ષમાં જ બે ઉચ્ચ-ગુણવત્તાવાળી શોર્ટ ફિલ્મોનું નિર્માણ કરીને પોતાની ઓળખ બનાવી છે. “હીર ઔર રાંઝા” તમલ દત્તા […]