ગુજરાત વિધાનસભાના પ્રથમ તબક્કાનું મતદાનના પ્રચારને માત્ર હવે એક દિવસ બાકી રહ્યો છે ત્યારે રાજકીય પાર્ટીઓ મતદારો સ્ટારપ્રચારકો મેદાને ઉતારી રહ્યા છે. સુરત પૂર્વ બેઠકના પ્રચાર માટે ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલને મેદાને ઉતાર્યા હતા. પરેશ રાવલે હિન્દુત્વના મુદ્દાને આગળ કરી કોંગ્રેસ અને આપને બેફામ રીતે આડે હાથ લીધા હતા. ભાજપના સ્ટાર પ્રચારક પરેશ રાવલ […]