Gujarat Headline News Recipe Top Stories

અમદાવાદના વૈષ્ણવદેવી સર્કલ પાસે રેમ્બો નામે એક નવા રેસ્ટોરન્ટની શરૂઆત કરવામાં આવી

જેના ઉદ્ઘાટન પ્રસંગે તારક મહેતા ધારાવાહિક ફેમ અભિનેતા સોઢી ઉપસ્થિત રહ્યા હતા. અધતન સુવિધાઓ સાથે રેમ્બો રેસ્ટોરન્ટ તેના ગ્રાહકો માટે કંઈક યુનિક લઈને આવી રહ્યું છે જ્યાં તમને જમવાની સાથે બેન્કવેટ હોલ તેમજ પાર્ટી પ્લોટની પણ અદ્યતન સુવિધા મળશે. આ રેસ્ટોરન્ટની વાત કરીએ તો સરસ અલ્હાદક ઇન્ટિરિયર સાથે બેન્કવેટ હોલની અંદર 300 માણસથી પણ વધારેની […]