સનાતન ધર્મ ટેમ્પલતિર્થ સંકુલનું ધોળકામાં કેડિલા ફાર્માસ્યુટિકલે નિર્માણ કર્યું છેઃ અમદાવાદઃ શ્રીમતિ શીલાબેન મોદીની સ્મૃતિમાં કેડિલા ફાર્માસ્યુટિકલ્સ નિર્માણ કરેલા ટેમ્પલતિર્થ સનાતન ધર્મ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ શનિવારે શરૂ થયો છે.ટેમ્પલતિર્થ શ્રીમતિ શીલાબેન આઈ.મોદીની યાદમાં નિર્માણ કરાયેલ છે. તે તેમના પતિ કેડિલા ફાર્માસ્યુટિકલ્સના સ્થાપક શ્રીઈન્દ્રવદન મોદી માટે પ્રેરણાનો સતત સ્રોત અને તેમના જીવનમાં કરોડરજ્જુ સમાન ભૂમિકા […]