• વૃંદાવન સ્થિત આચાર્યશ્રી રમેશચંદ્રજી શાસ્ત્રી પોતાની મધુરવાણીમાં કથાનું રસપાન કરાવશે • એક સપ્તાહ સુધી વિવિધ ધાર્મિક પ્રસંગોની ઉજવણીમાં ભક્તજનો થશે લીન • કળશ યાત્રાથી લઇ હવન-પૂજન સુધી દરરોજ વિવિધ માંગલિક પ્રસંગોની ઉજવણી કરાશે અમદાવાદ, 5 જાન્યુઆરી, 2025: શહેરના અર્બુદાનગરની પાવનભૂમિ પર શ્રીમદ્ ભાગવત જ્ઞાનયજ્ઞ સપ્તાહ મહોત્સવ અને 108 કુંડી શ્રી મહાલક્ષ્મી યજ્ઞનું આયોજન કરવામાં […]