Gujarat Headline News Top Stories

શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશનના દશાબ્દી વર્ષની સેવા સિધ્ધિ અવસરે જ આગામી ૧૦૦ વર્ષ નિ:શુલ્ક સેવા માટે લેવાશે સંકલ્પ

શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા સંચાલિત શ્રી લલ્લુભાઈ શેઠ મલ્ટી સ્પેશિયાલીટી હોસ્પિટલમાં અત્યાર સુધી ૧૯,૫૦,૦૦૦ દર્દી નારાયણની નિઃશુલ્ક સારવાર કરવામાં આવી   અમદાવાદ, તા. ૨૫ ઓક્ટોબર, ૨૦૨૪ – ચાલો સાથે મળીને દર્દી નારાયણની સેવા કરીએના સંકલ્પ સાથે સાવરકુંડલા ખાતે વર્ષ ૨૦૧૫માં શરૂ કરવામાં આવેલી શ્રી લલ્લુભાઈ શેઠ આરોગ્ય મંદિરની શરુઆત શ્રી વિદ્યાગુરૂ ફાઉન્ડેશન દ્વારા કરવામા આવી […]