ગુજરાતી ફિલ્મોના સુપરસ્ટાર હિતેનકુમાર એક નવા પ્રોજેક્ટ સાથે દર્શકોનું મનોરંજન કરવા તૈયાર છે. વર્ષો સુધી સિલ્વર સ્ક્રીન દ્વારા ગુજરાતી ફેન્સના દિલ પર રાજ કરનારા હિતેનકુમાર હવે મનોરંજનના એક નવા જ માધ્યમથી તમારા ઘર સુધી પહોંચવાના છે. જી હાં, આ વખતે હિતેનકુમાર પહેલી જ વાર એક ગુજરાતી વેબસિરીઝમાં જોવા મળશે. ‘દેસાઈ ડાયમંડ્સ’ નામની આ વેબસિરીઝ 21 […]