Gujarat Headline News Top Stories

મુક્ત પુષ્પાંજલિ સ્કૂલે રંગત 2024માં સંસ્કૃતિ અને સર્જનાત્મકતાની ઉજવણી કરી

અમદાવાદ: જાણીતી સિનિયર સેકન્ડરી કો-એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ મુક્ત પુષ્પાંજલિ સ્કૂલે શુક્રવારે રંગત 2024નું આયોજન કરીને તેની 25મી વર્ષગાંઠની ઉજવણી કરી હતી. બહુપ્રતિક્ષિત આ કાર્યક્રમમાં વિદ્યાર્થીઓ, વાલીઓ અને મહાનુભાવો કલા, પરંપરા અને સર્જનાત્મકતાની વાઇબ્રન્ટ ઉજવણીમાં ભેગા થયા હતા. આ પ્રસંગે અમદાવાદ શહેરના ડીઇઓ આર.એમ.ચૌધરી અને લોકપ્રિય ટીવી સિરિયલ તારક મહેતા કા ઉલ્ટા ચશ્મામાં સુંદરની ભૂમિકા ભજવનાર અભિનેતા […]