BY DARSHANA JAMINDAR અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ સને ૨૦૨૩-૨૪ના બજેટ અંગેની અખબારી યાદી ટ્રાન્સપોર્ટ કમિટીના ચેરમેનશ્રી વલ્લભભાઈ પટેલ એક અખબારી નિવેદનમાં જણાવે છે કેઃ- ભારત સરકાર ધ્વારા આઝાદીના ૭૫માં વર્ષને અમૃત મહોત્સવ તરીકે ઉજવવામાં આવે છે. અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાન્સપોર્ટ સર્વિસ પણ સને ૧૯૪૭ થી આ શહેરની પ્રજાને જાહેર પરિવહનની સેવા પુરી પાડતી હોવાથી અ.મ્યુ.ટ્રા.સ.ને પણ […]