Gujarat Headline News Top Stories

લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટીએ એલઆઇબીએફ એક્સ્પો 2024નું અનાવરણ કર્યું: ભારતનું પ્રીમિયર ગ્લોબલ નેટવર્કિંગ અને ટ્રેડ ડેસ્ટિનેશન

અમદાવાદ, 5 જાન્યુઆરી, 2024: આગામી 18થી 21 જાન્યુઆરી 2024 દરમિયાન ફેલીપેડ એક્ઝિબિશન સેન્ટર, ગાંધીનગર, ગુજરાત ખાતે યોજાનાર એલઆઇબીએફ એક્સ્પો 2024નું પૂર્વાવલોકન પૂરૂં પાડતી અમદાવાદમાં આજે યોજાયેલી સફળ અને આંતરદૃષ્ટિપૂર્ણ પત્રકાર પરિષદની જાહેરાત કરતાં લોહાણા બિઝનેસ ડેવલપમેન્ટ કમિટી રોમાંચિત છે. એલઆઇબીએફ એક્સ્પો 2024 આંતરરાષ્ટ્રીય સહયોગ, નેટવર્કિંગ અને વેપાર અને રોકાણની તકોના અન્વેષણ માટે એક અનોખું પંચ […]