ધમાકેદાર ટ્રેલર લોન્ચ બાદ ગુજરાતી ફિલ્મ “હેલ્લો” રિલીઝ થયા બાદ ચર્ચાનો વિષય બની છે. વાર્તાની શરૂઆત થાય છે કોલેજ મિત્રો યુગ, આહના અને વેદિકાના ફોન કોલ પ્રેન્કથી. જેની ભૂમિકા અનુક્રમે રિષભ જોશી, માઝેલ વ્યાસ અને આયુષી ધોળકિયા એ નિભાવી છે. આ કોલેજ મિત્રોના ગ્રુપમાં નીલ ગગદાની પણ હોય છે. બધા પત્રકારત્વના વિદ્યાર્થીઓ હોય છે. એક […]