Gujarat Headline News Top Stories

ગુજરાત પ્રજાપતિ સમાજનો “શતાબ્દી મહોત્સવ” ૧૩ એપ્રિલ – રવિવારના રોજ અમદાવાદમાં યોજાશે

અમદાવાદમાં પ્રજાપતિ સમાજની ૫૦૦ દીકરીઓ  માટે અદ્યતન કન્યા છાત્રાલય અમદાવાદ : ગુજરાત પ્રજાપતિ સમાજ  ૧૦૦ વર્ષ જૂની ગુજરાતની એકમાત્ર સંસ્થા છે. આ શતાબ્દી વર્ષ હોવાથી સંસ્થાએ આ વર્ષ દરમિયાન અનેકવિધ કાર્યક્રમો જેવા કે સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, રમત ગમત અને મહિલા સશક્તિકરણના અનેક કાર્યક્રમો ઉત્સાહભેર યોજ્યા છે. તારીખ ૧૩ એપ્રિલ ૨૦૨૫, રવિવારના રોજ શ્રી ભાગવત વિધાપીઠ, […]

Gujarat Headline News Top Stories

અમદાવાદ ખાતે આયોજિત થનારા ત્રિદિવસીય પ્રજાપતિ બિઝનેસ એક્સ્પો માં મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે

24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન વલ્લભસદન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે પ્રજાપતિ બિઝનેસ એક્સ્પો નું આયોજન કરવામાં આવશે અમદાવાદ, 3 ફેબ્રુઆરી-2023: અમદાવાદ શહેરના વલ્લભસદન સાબરમતી રિવરફ્રન્ટ ખાતે તારીખ 24 થી 26 ફેબ્રુઆરી દરમિયાન પ્રજાપતિ બિઝનેસ એક્સ્પો નું આયોજન કરવામાં આવ્યું છે જેમાં ગુજરાત ના મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્ર પટેલ ઉપસ્થિત રહેશે અને ગુજરાત અને સૌરાષ્ટ્ર ના સાધુ સંતો […]