Gujarat Headline News Top Stories

હવે તમારો પોઝિટિવ એટીટ્યુડ નિખરશે બોડકદેવ ખાતે

આંતરરાષ્ટ્રીય સ્તરે ખ્યાતનામ હેર સ્ટાઇલિસ્ટ અને મેક ઉપ આર્ટિસ્ટ શ્રીમતી સુમન હરિયાની દ્વારા એમનું ઓન્લી એટીટ્યુડ સલૂનની બીજી શાખાનું ગેલેક્સી ટાવર, બોડકદેવ ખાતે અનાવરણ ૯મી એપ્રિલ, ૨૦૨૩ : આંતરરાષ્ટ્રીય સ્તરે પ્રસિદ્ધ હેર સ્ટાઇલિસ્ટ અને મેક ઉપ આર્ટિસ્ટ શ્રીમતી સુમન ડી હરિયાની દ્વારા આજે એમના ઓન્લી એટીટ્યુડ સલૂનના બીજી શાખાનું ગેલેક્સી ટાવર, બોડદેવ ખાતે અનાવરણ કરવામાં […]