Gujarat Top Stories

સપ્તરંગ ફિલ્મ સોસાયટી નું ઉદ્ઘાટન 

આજ રોજ સપ્તરંગ ફિલ્મ સોસાયટી નું ઉદ્ઘાટન સમારંભ યોજાયો જેમાં જાણીતા નાટ્યકાર મુંબઈ થી પદ્મશ્રી વામન કેન્દ્રજી, ( ઇન્ડિયન થિયેટરના ડાયરેક્ટર, ભૂતપૂર્વ ડાયરેકટર NSD), ગુજરાત ટેક્નોલોજી યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર શ્રી નવીન શેઠ, જાણીતા ગુજરાતી ફિલ્મ કલાકાર શ્રી મયુર ચૌહાણ ઉર્ફે માઈકલ, ભારતીય ચિત્ર સાધના ના ટ્રસ્ટી શ્રી અજીતભાઈ શાહ, સપ્તરંગ ફિલ્મ સોસાયટીના પ્રમુખ જાણીતા ફિલ્મ […]