Business Gujarat Headline News Top Stories

નાબાર્ડ દ્વારા રાજ્ય માટે વર્ષ 2023-24 દરમિયાન પ્રાધાન્ય ક્ષેત્રે રૂ.2.98 લાખ કરોડનો સંભવિત ધિરાણ અંદાજ

ગુજરાતના માનનીય મુખ્યમંત્રી શ્રી. ભૂપેન્દ્ર પટેલે, નાબાર્ડ દ્વારા રાજ્યના 33 જિલ્લાઓ માટે મૂલ્યાંકન કરાયેલ એકંદર વાર્ષિક ધિરાણ સંભવિતતા દર્શાવતુ સ્ટેટ ફોકસ પેપર 2023-24 નું વિમોચન કર્યું. તારીખ 19 જાન્યુઆરી 2023 ના રોજ નર્મદા હોલ, સ્વર્ણિમ સંકુલ I, સચિવાલય, ગાંધીનગર ખાતે આયોજિત કાર્યક્રમમાં શ્રી કનુભાઈ દેસાઇ, માનનીય નાણાં મંત્રી, ગુજરાત સરકાર, શ્રી બચુંભાઈ ખાબડ, માનનીય રાજ્ય […]