કેન્સર અને તેના નિવારણ, ડિટેક્શન અને સારવાર વિશે જાગૃતિ ફેલાવવા માટે દર વર્ષે 4 ફેબ્રુઆરીએ વિશ્વભરમાં વિશ્વ કેન્સર દિવસ ઉજવવામાં આવે છે. કેન્સર એ બધા માટે ભયજનક રોગ છે, પરંતુ ડૉક્ટરોના યોગ્ય નિદાન અને સારવાર તથા દર્દીઓના લડાયક વૃત્તિથી તેને હરાવી શકાય છે. આવા ઘણા કિસ્સાઓને ખરેખર કેન્સર ચમત્કાર (Cancer Miracle) તરીકે ઓળખવામાં આવે છે. […]