૨૬ ફેબ્રુઆરી ૨૦૨૩ એ કેપ્ટન ટ્રેકટરના લાયન સીરીઝનો ભવ્ય પ્રારંભ,આસ્થાના પ્રતિકસમા ખોડલધામ મંદિર- કાગવડ(રાજકોટ)ના સાનિધ્ય માંથી કરાયો આ ટ્રેકટરને પસંદ કરનાર દર ૨૫ ગ્રાહકોનો લક્કી ડ્રો કરવામાં આવ્યો અને તેમાંથી કોઇ એક વિજેતા ને એકને હિરો મોટર સાઇકલની ભેટ આપવામાં આવી હતી. એન્જીન જે કેપ્ટન મીની ટ્રેક્ટરનું હાર્ટ છે.ARAI દ્વારા પ્રમાણિત કરેલ આ એન્જીનનું પરીક્ષણ […]