Gujarat Headline News Top Stories

અમદાવાદમાં 9માં “દિવ્યાંગ પતંગ મહોત્સવ”નું આયોજન કરાયું

• 500 થી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો • પરમ પવિત્ર ઓમ રૂષિ શ્રી પ્રિતેશભાઈ ઉપસ્થિત રહ્યાં અમદાવાદ, જાન્યુઆરી, 2024: અમદાવાદના ૐકાર ફાઉન્ડેશન ટ્રસ્ટ (એનજીઓ) દ્વારા 9માં દિવ્યાંગ પતંગ મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું. અમદાવાદના પાલડી વિસ્તારમાં આવેલ અન્નપૂર્ણા પાર્ટી પ્લોટ ખાતે આયોજિત આ પતંગ મહોત્સવમાં 500થી પણ વધારે દિવ્યાંગ બાળકોએ ભાગ લીધો હતો. […]