ફિલ્મ થકી જોવા મળશે યશ સોનીનો અલગ જ અવતાર એપિક વન લાઇનર્સના કારણે દર્શકો ફિલ્મ જોવા આતુર અમદાવાદ, 1લી જાન્યુઆરી, 2024: નવા વર્ષની શરૂઆત થઈ છે અને તમારા નવા વર્ષને અનોખી રીતે ઉજવવા અને તમને હસાવવા માટે કોમેડી અને એક્શનથી ભરપૂર ફિલ્મ “ડેની જીગર- એક માત્ર” આવી રહી છે. જી હાં! આતુરતાથી રાહ જોવાઇ રહેલ […]