7 એપ્રિલના રોજ વર્લ્ડ ઓરલ હેલ્થ ડે નિમિત્તે યુનિવર્સિટી સ્પેશિયલ ઑલિમ્પિક સિલેક્શનમાં ભાગ લેવા જઈ રહેલા 7,500થી વધુ દિવ્યાંગ એથલીટ્સની તપાસ કરવા 650 ડેન્ટિસ્ટ અને વિદ્યાર્થીઓને તૈનાત કરશે અમદાવાદ, 4 એપ્રિલ, 2022: આ વર્ષે 7 એપ્રિલના રોજ વર્લ્ડ ઓરલ હેલ્થ ડેની ઉજવણી કરવા માટે કર્ણાવતી સ્કુલ ઑફ ડેન્ટિસ્ટ્રી બૌદ્ધિક વિકલાંગતા (ID) ધરાવતા બાળકોને મોંની સ્વચ્છતા […]