Gujarat Headline News Top Stories

યુવતીઓને આત્મનિર્ભર બનાવવાના ઉદેશ્ય સાથે લાઈવ કેક સ્પર્ધાનું કરાયું આયોજન

અમદાવાદ, નૌકરી નહીં તો વ્યાપાર કરીશું, હવે નાની શરૂઆત સાથે આત્મનિર્ભર બનીશુ વાક્યને સાર્થક કરતા અમદાવાદની નિકોલ ખાતે આવેલ પૂનમ બેકરીના સ્થાપક જીતેન્દ્રસિંહ રાજપૂત દ્વારા માત્ર બહેનો માટે લાઈવ કેક સ્પર્ધા 2024નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં આશરે 30 જેટલી યુવતીઓ અને મહિલાઓએ 10 મિનિટમાં આપેલ સામગ્રીમાંથી કેક બનાવવાની સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ […]