હાલ ૨૦ ઉમેદવાર પસંદગી ૨૦ ઉમેદવારોના નામ જાહેર અમદાવાદ 15 સપ્ટેમ્બર 2022: જન સેવા ડ્રાઈવર પાર્ટી ગુજરાતની તમામ વિધાનસભા બેઠકો પર ચૂંટણી લડશે. એક પ્રેસ કોન્ફરન્સ દરમિયાન માહિતી અપાઈ કે હાલ 20 ઉમેદવારોની પસંદગી કરવામાં આવી છે, એ પ્રથમ તબક્કામાં ૨૦ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી. પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ પ્રવિણ આર. તિવારીએ જણાવ્યું કે તેમની […]