અનેક ગામના સરપંચો, સામાજિક કાર્યકરો તથા અલગ અલગ સમાજના આગેવાનો મોટી સંખ્યામાં આમ આદમી પાર્ટીમાં જોડાયા.‘આપ’ના મુખ્યમંત્રી દાવેદાર તથા ખંભાળિયાના ઉમેદવાર ઈસુદાન ગઢવીના હસ્તે ‘આપ’ની ટોપી અને ખેસ પહેરીને સરપંચો, સામાજિક કાર્યકરો તથા સમાજના આગેવાનો ‘આપ’માં સામેલ થયા.ભાણવડમાં ‘આપ’ દ્વારા આયોજિત જનસભામાં મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો અને આમ આદમી પાર્ટી પ્રતિ સમર્થન દર્શાવ્યું.ઈસુદાન ગઢવીએ […]