આપણે કેડિયા, ચણિયાચોલી તેમજ વિવિધ પ્રકારની થીમ સાથેના ગરબા અવનવા પહેરવેશ સાથે જરૂર જોયા હશે પરંતુ ખાખી ગરબાનું આયોજન આજ સુધી નથી થયું. ત્યારે પ્રથમ વખત આ ગરબાનું આયોજન પોલીસ પરેડ ગ્રાઉન્ડ, દૂધેશ્વર અમદાવાદ ખાતે પૂનમના દિવસે રાત્રે તારીખ 9 ઓકટોબરના રોજ થવા જઈ રહ્યું છે. અમદાવાદીઓ માટે આ અનોખો ગરબાનો લ્હાવો છે. ગરબા એ […]