લાઇફ ફિટનેસ પ્રોએ સંપૂર્ણ શારીરિક પરિવર્તન અથવા ફિટનેસનું સર્વોચ્ચ સ્તર હાંસલ કરનાર 10 સદસ્યોને બ્રાન્ડ એમ્બેસેડર બનાવ્યાંઅમદાવાદ, 14 જુલાઇ, 2022: અમદાવાદના હજારો લોકોને ફિટનેસને નવા સ્તરે લઇ જવામાં મદદરૂપ બનનાર દેશના સૌથી મોટા જીમ લાઇફ ફિટનેસ પ્રોએ શ્રેણીબદ્ધ કાર્યક્રમોના આયોજન સાથે તેની ચોથી વર્ષગાંઠની ભવ્ય ઉજવણી કરી હતી.લાઇફ ફિટનેસ પ્રો 150 વર્કઆઉટ સ્ટેશનથી સજ્જ છે […]