ટોચના 100 પર્સેન્ટાઇલમાં એલનના 2 વિદ્યાર્થીઓ અમદાવાદ: દેશની સૌથી મોટી એન્જિનિયરિંગ પ્રવેશ પરીક્ષા, JEE-Main 2023 નું જાન્યુઆરી સત્રનું પરિણામ નેશનલ ટેસ્ટિંગ એજન્સી દ્વારા જાહેર કરવામાં આવ્યું છે. પરિણામમાં એલન કેરિયર ઈન્સ્ટીટ્યુટ પ્રા. લિ.એ તેમની શ્રેષ્ઠતા સાબિત કરી છે. સંસ્થાના ડાયરેક્ટર ડો. બ્રિજેશ મહેશ્વરીએ જણાવ્યું હતું કે એલન અમદાવાદના વિદ્યાર્થી કૌશલ વિજયવર્ગીયએ ત્રણેય વિષયોમાં શત પ્રતિ […]