Gujarat Headline News Top Stories

13 જાન્યુઆરીથી મહાકુંભનો પ્રારંભ થશે જણાવતા કર્ણાવતી ખાતે પત્રકાર પરિષદ વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી

વિશ્વ હિન્દુ પરિષદના કેન્દ્રીય સંગઠન મહામંત્રી માનનીય શ્રી મિલનજી પરાંડે બે દિવસીય ગુજરાત પ્રવાસ પર છે આજે કર્ણાવતી ખાતે પત્રકાર પરિષદને સંબોધી હતી, જેમાં મુખ્યત્વે કુંભમેળા સંદર્ભે તેમજ સરકારી નિયંત્રણ થી મંદિરો ને મુક્ત કરવાં સહિતના સાંપ્રત વિષયને લઈને પત્રકારો સાથે વાત કરી હતી, જેમાં તેઓએ જણાવ્યું કે 13 જાન્યુઆરીથી મહાકુંભનો પ્રારંભ થશે જેમાં 20 […]