હેડવે બિઝનેસ સોલ્યુશનના CMD શ્રી પરેશ રાજપરાએ જણાવ્યું હતું કે, “જવેલરી વ્યાવસાયના ૩૫ વર્ષના અનુભવ અને નિપુણતાથી આ ઉત્સવનું આયોજન કરવામાં આવ્યું છે. અમદાવાદ ખાતે હેડવે બિઝનેસ સોલ્યુશન્સ દ્વારા જવેલરી જગત મા વ્યવસાયના પ્રોત્સાહન માટે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવનું વિશેષ આયોજન. અમદાવાદમાં હેડવે બિઝનેસ સોલ્યુશન્સની આગેવાનીમાં છેલ્લા બે વર્ષની ભવ્ય સફળતા સાથે સુવર્ણ સૌભાગ્ય ઉત્સવ ૨૦૨૪નું […]