Gujarat Headline News Recipe Top Stories

ગ્વાલિયા અને USA બ્લુબેરી કોન્સ્યુલેટ દ્વારા બ્લુબેરી ફેસ્ટિવલ અને વર્કશોપનું ભવ્ય આયોજન

7 એપ્રિલ, 2025ના રોજ ગ્વાલિયા SBR ખાતે, ગ્વાલિયાનાં સંચાલક જય શર્મા અને USA બ્લુબેરી કોન્સ્યુલેટના સહયોગથી ખાસ બ્લુબેરી ફેસ્ટિવલનું ભવ્ય ઉદ્ઘાટન કરવામાં આવ્યું. આ વિશિષ્ટ ફૂડ ફેસ્ટિવલમાં વિવિધ બ્લુબેરી પ્રોડક્ટ્સ તથા તેના આધારિત યુનિક અને નવીન સ્વીટ્સનું ખાસ પ્રદર્શન અને લોન્ચિંગ કરવામાં આવ્યું, જેને ઉપસ્થિત મહેમાનોએ ખુબ જ પ્રશંસાપૂર્વક આવકાર્યું. આ બ્લુબેરી ફૂડ ફેસ્ટિવલ અને […]