શ્રી પાટીદાર પરિવાર ટ્રસ્ટ (લવ-કુશ) ગુજરાત પ્રદેશ અને વિવિધ મહિલા ઘટકો દ્વારા “નારીશક્તિ દ્વારા રાષ્ટ્રનિર્માણ” આધારિત મહિલા અધિવેશન તા. ૦૫-૦૧- ૨૦૨૫ ને રવિવારે “હીર-આશા ફાર્મ, ભાગવત વિદ્યાપીઠ પાછળ, સોલા, અમદાવાદમાં મહિલા અધિવેશન “નારીશક્તિ દ્વારા રાષ્ટ્રનિર્માણ” રાખવામાં આવ્યું હતું, જેમાં ગુજરાતના મુખ્યમંત્રી માનનીયશ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, સંસદસભ્ય શ્રી નરહરિભાઈ અમીન, સંસ્થાના પ્રમુખ પ્રિ.ભીખુભાઈ એલ. પટેલ, સંસ્થાના અધ્યક્ષ […]