આજે આ અંગે ચર્ચા કરવા ગુજરાતના ફિલ્મ નિર્માતાઓ એકઠા થયા. તમામ નિર્માતાઓએ એક થઇ આ અંગે ભારત સરકાર ના માહિતી અને પ્રસારણ વિભાગ ને પત્ર લખ્યો આજે ગુજરાતી ફિલ્મો સાથે જોડાયેલા નિર્માતાઓ મોટી સંખ્યામાં મળ્યા હતા. વિષય હતો ગુજરાતમાં કેન્દ્રીય ફિલ્મ પ્રમાણપત્ર બોર્ડ ની એક શાખા શરૂ કરવા અંગેનો. ગુજરાતી ફિલ્મો નું સ્તર અને વાર્ષિક […]