UBN બિઝનેસ નેટવર્કમાં આજના દિવસે ૩૫ થી વધુ અલગ અલગ ક્ષેત્રે કામ કરતા લોકોનું એક એલિટ સર્કલ બનાવવામાં આવ્યું. દેશ વિદેશમાં ચાલતા અલગ અલગ બિઝનેસને એકબીજા સુધી પહોંચાડવામાં અલગ અલગ બિઝનેસ નેટવર્ક પણ બહુ મહત્વનો ભાગ ભજવતા હોય છે જેમાં ગુજરાતનું UBN કે જેની શરૂવાત અમદાવાદથી કરવામાં આવી છે તેમાં શહેરના અલગ અલગ ક્ષેત્રમાં કામ […]