Business Gujarat Headline News Top Stories

2025 વોલ્વો XC90 ફેસલિફ્ટ અમદાવાદ સહિત સમગ્ર ભારતમાં લોન્ચ, કિંમત રૂ. 1.03 કરોડ

અમદાવાદ, 2025: સ્વીડિશ પ્રીમિયમ કાર નિર્માતા વોલ્વોએ તેની ફ્લેગશિપ 2025 Volvo XC90 ફેસલિફ્ટ ભારતીય બજારમાં રૂ. 1.03 કરોડ (એક્સ-શોરૂમ)ની શરૂઆતની કિંમતે લોન્ચ કરી છે. આ નવું મોડલ જૂના વર્ઝન કરતાં થોડું વધુ કિંમતી છે અને તેમાં અનેક ડિઝાઇન તથા ટેકનોલોજીકલ અપગ્રેડ કરવામાં આવ્યા છે. આ વખતે XC90 સંપૂર્ણપણે નવી ડિઝાઇન અને સારી ટેકનોલોજી સાથે લોન્ચ […]