વર્ષ 2022માં ગુજરાતના જીડીપીમાં પ્રવાસનનું યોગદાન રાજ્યના કુલ ગ્રોસ ડોમેસ્ટિક પ્રોડક્ટના આશરે 10.2 ટકા હોવાનો અંદાજ છે. આગામી ત્રણ મહિનામાં ટ્રાવેલ ડિમાન્ડ વધી શકે છે 2019માં ઉનાળાની સિઝન માટે ગુજરાતમાં આંતરરાષ્ટ્રીય આઉટબાઉન્ડ ટ્રાવેલ બિઝનેસ આશરે રૂ. 400 કરોડનો અંદાજ હતો.અમદાવાદ, 9મી સપ્ટેમ્બર-2022: કોવિડ-19 દરમિયાન સમગ્ર ભારત માં ટ્રાવેલ ઇન્ડસ્ટ્રી ઠપ પડી હતી અને પાછળ વર્ષ […]