Gujarat Headline News Top Stories

ઍટમાસ્ટકો લિમિટેડ ફેબ્રુઆરી 2024 માં તેનો SME IPO ખોલશે

● ઍટમાસ્ટકો પાસે રૂ. 700 કરોડથી વધુના ઓર્ડર બુક છે.● કંપની ડિફેન્સ માટે બુલેટપ્રૂફ હેલ્મેટનું ઉત્પાદન કરવા તૈયાર છે, જેમાં મહિલા સૈનિકો માટે વિશિષ્ટગિયરનો સમાવેશ થાય છે.● ઍટમાસ્ટકો સૌર ઉર્જાનો ઉપયોગ કરવા અને એન્વાયર્મેન્ટલ રિલીઝ કેટેગરી (ERC) દ્વારા લેન્ડસ્કેપબદલવા પર વધારે ધ્યાન કેન્દ્રિત કરે છે. 6મી, ફેબ્રુઆરી 2024: ઍટમાસ્ટકો લિમિટેડ, એક અગ્રણી એન્જિનિયરિંગ, પ્રોક્યોરમેન્ટ અને […]