જોબસ્ત્રોત ના લોન્ચ સાથે કંપની તેના હાલના રૂ. 360 કરોડના ટર્નઓવરથી 2025 સુધીમાં રૂ. 1,000 કરોડના ટર્નઓવર સુધી પહોંચવાનું લક્ષ્ય ધરાવે છે 22મી ડિસેમ્બર-2022: અધાન સોલુશન્સ પ્રાઇવેટ લિમિટેડ ભારતમાં એચઆર સેવાઓના અગ્રણી પ્રદાતાએ આજે જોબસ્ત્રોત નામના તેના નવા યુગના ટેક આધારિત પ્લેટફોર્મના લોન્ચની જાહેરાત કરી છે – ભરતીકારો માટે એક અનોખું એગ્રીગેટર પ્લેટફોર્મ જે ભરતી ઉદ્યોગમાં […]