2200 કિલો વજન અને સાડા ચાર ફૂટ ઊંચા પિરામિડ આકારનું મેરુ યંત્ર થશે સ્થાપિત.આદ્યશક્તિ માં અંબાના ધામ અંબાજી ખાતે આવનારા સમયમાં વિશ્વનું સૌથી મોટું અને મોંધું શ્રી યંત્ર સ્થાપિત થવા જઇ રહ્યું છે, જેનું નિર્માણકાર્ય જય ભોલે ગ્રુપ અમદાવાદના દીપેશ પટેલ દ્વારા કરવામાં આવી રહ્યું છે. શ્રી યંત્રનું નિર્માણ નિર્વિઘ્ને પૂર્ણ થાય એ માટે જય […]