Entertainment Gujarat Header Slider Special Top Stories

અમદાવાદ સિનેમોસ પ્રોડક્શન અને ટાફ ગ્રુપ દ્વારા આયોજિત છૂટાછેડા ફિલ્મ માટે ડિનર વિથ સુપરસ્ટાર કાર્યક્રમ

અમદાવાદ શહેરના સિંધુભવન રોડ પરના જાણીતા કેફે અર્બન બંજારા ખાતે યોજાઇ ગયો. જેમાં ફિલ્મના કલાકારો હિતુ કનોડિયા, મોના થીબા કનોડિયા, અરવિંદ વેગડા, યોગેશ જીવરાણી, ભાવિકા ખત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. ફિલ્મના પ્રોડ્યુસર મનીષ પટેલ, ડાયરેક્ટર અખિલ કોટક, તથા ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રીના જાણીતા ચહેરાઓ અને દિગ્ગજ કલાકારો જેવા કે મૌલિક ચૌહાણ, સપના વ્યાસ , દીપક અંતાણી, […]